મઝધાર માં પ્રભુ તારો આધાર છે......
ભલે લાગે શૂન્ય ,શૂન્યમાં પણ આકાર છે.
ભલે ના હોઈ કીમત શૂન્ય તારી ....
આકડા ની પાછળ ભલે હોઈ તું
શૂન્ય તારી પણ કોઈ કીમત છે.
પ્રભુ નો સાથ છે તો કિનારો શું?
ભૂતને ભૂલી આજમાં ભળી જા..
ભાવી ની ફિકરમાં આજ કાં ભૂલે ?
આજે જીવી લીધું જી ભરીને
"જીવ" કાલની કોણે પડી છે?
No comments:
Post a Comment