Monday, February 25, 2013

હું છું ખુશ રંગ હેના તમારી પ્યારી હેના


હું છું ખુશ રંગ હેના 
તમારી પ્યારી હેના 

જિંદગી ના ઘણા રંગ છે હેના 
અને દરેક રંગ માં સંગ છે હેના 

તમને ગમે કે ના ગમે ?
હું છું તમારી હા તમારી જ ..

હેના ને પણ મળશે ખુશી 
અપનાવસો  મને ખુશી ખુશી ...

હું છું ખુશ રંગ હેના 
આ જીવનનું સંપૂર્ણ પ્રેમ ..

હેના પ્રેમ સહીત always ....

Saturday, October 6, 2012

હું માંથી હું ગયો નથી....



આ હું માંથી હું ગયો નથી
પરબ્રહ્મને  સમજ્યો નથી. 

આ જીહવા ચટકા કરેં
બ્રહ્મ પણ લટકા કરેં  

આ  જીવનો સ્વભાવ છે,
એ જ્યાં જશે ત્યાં ત્યાં વસે.

મુકેશે ત્યાં કંસાર અને 
કરશે નવો સંસાર  ત્યાં 


અંધકાર મહી ભટકી રહ્યો 
સંસાર મહી લટકી રહ્યો 

સંસાર માં ભલે રહેં
મન સંસાર મહી ના રહેં.

પ્રભુ  તુજનો  થયો નથી 
તુજમાં કદી રહ્યોં નથી  

ક્યાં સુધી આ હું તું તું તું તું 
પકડા પકડી અને દોડા દોડી.

જીવન સંધ્યા શું આમજ જશે ,
જીવ" ક્યારે મળશે શ્રી ગોપાળ.   આ હું માંથી  ,



-- જીવ
Jitesh Shah
silver spring, MD, 20906
09/25/2012

Thursday, March 31, 2011

हमारी दुलारी

आज हम तुम को भुला देते है.
कमबख्त खुद को रुला देते है.

दूर क्या गई तुम हमारी नजरोसे
आयना भी नजर चुराते है .

क्या कमी थी हमारे प्यारमे
जो आज इतिहास बनकर रह गई.
अपने के इस चाहमे
दुनिया हमारी बदल गई

अपनापन न मिल सका
जिन्दगी सुनापनसे भर गई.

जिस मोड़ पर छोड़ गई
उस मोड़ पर हम रुक गए

हम बाप बन कर न सही
तुम बेटी बनकर भी सही

आजाओ वापस हमारी दुलारी
इस जीव को है आशा तुम्हारी..
--
Jitesh Shah (જીતેશ શાહ)