Thursday, November 11, 2010

હું લાડ છું એ પ્રેમ થી કહેવા દો મને...










લાડ છું તો લાડ જ રહેવા દો મને ..
હું લાડ છું એ પ્રેમ થી કહેવા દો મને...

લાડ થઈને લાડથી બોલાવી ના શક્યો..
પણ શબ્દોને તો લાડ લડાવી શક્યો...

લાડમાં જે વ્હાલ છે તે સમજાવી ના શક્યો
યાદ છે એ વ્હાલ અને લાડ એજ ઘણું છે ....

લાડમાં જે વ્હાલ છે તે બીજે ક્યાંય નથી ..
વ્હાલ લઈને લાડ છોડું એ શક્ય નથી..

લાડ નો આ સ્નેહ જોઈ લાડ પણ શરમાઈ
લાડ તારી વાત આવી હું પણ હરખાઈ..


-- જીવ
Jitesh Shah (જીતેશ શાહ)

No comments:

Post a Comment