Sunday, December 26, 2010














નાતાલ નું આ નવું
લાગે કંઈક અવનવું

બધુજ એ નું એજ છે
કોણ કહેશે નવું,,,,

માણસ એનો એજ છે
ભગવાન પણ એજ છે

ફેશન પણ ફરી ફરીને
જરા તર બદલીને એજ.

જીવ નામ રૂપ જુજવા
અંતે તો હેમનું હેમ.

-- Jeev
Jitesh Shah (જીતેશ શાહ)

No comments:

Post a Comment