Thursday, November 4, 2010

જો બધું જ સરળ હોય તો એ જિંદગી જ નથી..



@@@@@@@@@@@


જીવ વાત નીકળી છે

તો આજે થઈ જવા દો.


ભલે થતી આમને સામને

આજે તો થઈ જવા દો.


જિંદગી ક્યરેક રડાવે છે

તો ક્યારેક હસાવે છે ...



જો બધું જ સરળ હોય

તો એ જિંદગી જ નથી..


Jitesh Shah (જીતેશ શાહ)

No comments:

Post a Comment