Thursday, November 4, 2010

તમારો દિવસ જરૂર આવશે

જીવ વાત નીકળી છે

તો આજે થઈ જવા દો.


ભલે થતી આમને સામને

આજે તો થઈ જવા દો.


એક સરખા દિવસો કોઈના જતા નથી

ખરાબ દિવસો પણ હમેંશા રહતા નથી.


અંધારી રાત પછી દિવસ જરૂર આવે છે.

સારા દિવસો તમારો દિવસ જરૂર આવશે....


No comments:

Post a Comment